1.યા અલ્લાહ
અર્થ : ઓ અલ્લાહ
2.યા વહાબ
અર્થ : ઓ અઢળક દેનાર-અપાર દેનાર
3.અલ્લાહુસ્સમદ
અર્થ : અલ્લાહ બેનિયાઝ
4.યા અલી, યા મુહમ્મદ
અર્થ : ઓ મૌલા અલી (અ. સ.), ઓ નબી મુહમ્મદ (સલ.).
5.અલ્લાહુ અક્બર
અર્થ : અલ્લાહ સૌથી મહાન છે.
6.સુબ્હાન અલ્લાહ
અર્થ : અલ્લાહ પાક અને પવિત્ર છે.
7.અલહમ્દુ લીલ્લાહ
અર્થ : સર્વે વખાણ અલ્લાહતઆલા માટે જ છે.
8.અલ્લાહુમ્મ સલિલ અલા મુહમ્મદીંવ વ આલિ મુહમ્મદ
અર્થ : ઓ અલ્લાહ તું રહેમત મોકલ હઝરત
મુહમ્મદ(સલ.) ઉપર અને હઝરત મુહમ્મદ (સલ.) ની આલ ઉપર.
9.યા અલી તું રહેમ કર,યા મૌલા તું ફઝલ કર
અર્થ : ઓ મૌલા અલી(અસ.)તું રહેમ કર,ઓ મૌલા તું ફઝલ કર.
10.યા અલી અગીસની યા અલી અદરીકની, હર બલા તું દૂર કર, મુશ્કિલ કુશાં મૌલા અલી, શાહ કરીમ, શાહ અલી.
અર્થ : ઓ હઝરત મૌલા અલી (અ. સ.) મારી વહારે આવ, ઓ મૌલા અલી (અ. સ.) મારી મદદે પહોચ,સઘળી બલા આફતો દુર કર,મુશ્કેલીઓને આસાન કરનાર, મૌલા અલી, શાહ કરીમ,શાહ અલી.
11.લા ઇલાહ ઇલ્લા અંત, સુબ્હાનક, ઇન્ની કુન્તુ મીનઝ ઝાલિમીન
અર્થ : અલ્લાહ સિવાય કોઇ ઈબાદતને લાયક નથી. તું પાક છો, ખરેખર હું ગુનેગારો માથી છું.
12.નાદે અલીય્યન મઝહરલ અજાઈબ, તાજીદહુ ઔંનન લક ફીન્નવાઈબ, કુલ્લુ હમ્મીન વ ગમ્મીન, સયનજલી બી વિલાયતિક યા અલી, યા અલી, યા અલી.
અર્થ : સાદ કરો હ. અલી (અ. સ.) ને જે તમામ અજાયબી જાહેર કરનાર છે. તેને તમે તમારા મદદગાર તરીકે પામશો. સર્વ દુખો અને તકલીફો આપની મોહબ્બત થકી બહુ જલ્દી દુર થઈ જશે. યા અલી,યા અલી,યા અલી.
13.અસ્તગફિરુલાહ રબ્બી વ અતૂબુ ઇલૈહ
અર્થ : હું અલ્લાહની માફી માંગુ છું જે મારો પાલણહાર છે અને તેની પાસે તોબા કરુ છું.
14.શુક્રન લીલ્લાહ વલહમ્દુ લીલ્લાહ
અર્થ : અલ્લાહનો અહેસાન માનું છું.
1. YA ALLAH
Meaning : O God.
2. YA WAHAAB
Meaning : O the Bestower.
3. ALLAH HUS-SAMAD
Meaning : God is Absolutely Independent.
4. YA ALI, YA MUHAMMAD
Meaning : O Ali, O Muhammad.
5. ALLAH HU AKBAR
Meaning : God is the Most Great.
6. SUBHAAN ALLAH
Meaning : God is Exalted and Glorious.
7. AL-HAMDULILLAH
Meaning : Praise be to God.
8. ALLAHUMMA SALLI ALA MUHAMMADIW WA AAL-E-MUHAMMAD
Meaning : O God shower Your Peace, Protection, and Blessings on Muhammad and His Progeny.
9. YA ALI TU(N) RAHEM KAR, YA MAWLA TU(N) FAZAL KAR
Meaning : O Ali be Kind to me,O Mawla, have Mercy on me.
10.YA ALI AGHISANI YA ALI ADRIKANI, HAR BALA TU(N) DUR KAR MUSHKIL KUSHA MAWLA ALY, SHAH KARIM, SHAH ALI
Meaning : O Ali Come to my rescue, O Ali Extend to me your help, remove all my calamities, O remover of all difficulties, O Shah Karim, O Shah Ali.
11.LA ILLAAH ILLA ANT, SUBHAANAK, INNI KUNTU MINAZ ZAALIMEEN
Meaning : There is no god except God, Glory be to You, indeed I was among the wrong doers.
12.NAAD-E-‘ALIYYAN MAZHARAL AJAA’IB, TAJID HU AUNAN LAK FINNAWAAIB, KULLU HAMMIN WA GAMMIN SAYANJALI, BI WILAAYATIK YA ‘ALI, YA ‘ALI, YA ‘ALI.
Meaning : Call on Ali, who is able to bring about the extraordinary. You will find Him an effective supporter in all calamities. All worries and sorrows will soon disappear. O Ali,O Ali,O Ali.
13.ASTAG-FIRULLAH RABBI WA A’TUBU ILAYHI
Meaning : Verily, I seek the forgiveness of God, who is my Lord-Sustainer, and I turn to him in repentance.
14.SHUKRAN LILLAH WAL HAMDULILLAH
Meaning : Thanks be to God and Praises be to God.
